19 March, 2015 01:59

માં,
કોઈ મરતું તો તને હુ પૂછતો
ક્યાં જતા હશે એ બધા હુ સુજતો
ભગવાન પાસે ગયા કહી તું ટાળતી
આજ કોને પુછુ, તારી ખોટ સાળતી
માં,
બહુ દાવ તે લીધો અમારો
આજે વારો આવ્યો તારો
તો ભણી ગયી પોબારો
આવો કેવો સ્વભાવ તારો ખારો
માં,
તું ભગવન પાસે ગયી ને બહુ બદલાયી ગયી
અમને જાણે ઓળખતી નથી એમ સંતય ગયી
કેવા લારતા હશે લાડ તને કૃષ્ણ
કે તારા મોટા અને નાના ને તું સાવ ભૂલી ગયી
તેથી મોટું આશ્ચર્ય કે નથી યાદ આવતા તને અભય
માં, તું સાવ બદલાયી ગયી

Prashant Patel
Program Manager, Lenovo WW Maint Inventory
Phone: (717) 547-7086, T/L: 254-7086

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: